ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી

Jun 20, 2026 - 19:30
ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : સાવલી તાલુકાના વડદલા, વેમાર અને ગરદીયા ગામના ખેડૂતો ઔદ્યોગિક પ્રદૂષિત પાણીથી ભારે હાલાકીનો કરી રહ્યા છે. 

સ્થાનિક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. કંપનીઓનું પ્રદૂષિત પાણી કેનાલમાં ઠલવાતું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે.

વડદલા સિંચાઈના તળાવ અને વડદલા સિંચાઈ વિભાગની મેન કેનાલમાં ઝેરી પાણી ભળવાના કારણે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0