એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા

May 8, 2026 - 12:30
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી મામલે બેંક કર્મીની સંડોવણી ખુલી

મેનેજરે ક્વોટેશન મંજૂર કરી અને ફિલ્ડ વિઝિટ નહી કરી લોન મંજૂર કરી દીધી હતી

ભાવનગર -  વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલોના આધારે લોન મેળવી એસબીઆઈ સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના મામલે બેંક કર્મચારીની સંડોવણી ખુલી છે. ક્વોટેશન અને ફિલ્ડ વિઝિટ નહી કરી લોન મંજૂર કરી દેનાર ચીફ મેનેજરને પોલીસે ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0