ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા વેળાવદરના યુવકની ધરપકડ

Jun 6, 2025 - 12:30
ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા વેળાવદરના યુવકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


હથિયાર સાથેનો ફોટો

યુવક અને હથિયારના પરવાનેદાર બંને સામે પોલીસે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર -  જોરાવરનગર પોલીસે સોશ્યલ મીડીયામાં ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફોટો પાડી અપલોડ કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલા શખ્સ તેમજ હથિયારના પરવાનેદાર બંને વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસે ઈનસ્ટાગ્રામ પર એક શખ્સ દ્વારા પોતાના આઈડીમાં હથિયાર સાથે ફોટો આપલોડ કર્યો હોવાની હકિકતના આધારે તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0