ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા

Mar 12, 2026 - 08:00
ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

ખોખરા વિસ્તારમાં ઝોન-૫ સ્ક્વોર્ડે ચોક્કસ બાતમી આધારે વાહન કોર્ડન કરીને બે શખ્સોને પકડી પાડયા હતા તેમના મોબાઇલ અને લેપટોપ ચેક કરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર  ચાલવવાનું સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવવાની લાલચ આપીને ડોલર ગિફ્ટ કાર્ડ મેળવીને છેતરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મોબાઇલ તથા લેપટોપ સહીત રૃા. ૨.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0