AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે?

May 16, 2026 - 15:30
AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad AMC EV Vehicles: આજે કોઈ પાનના ગલ્લે અને ચાની કીટલી પર પણ ઈલેક્ટ્રિક વાહનોની ચર્ચા ચાલતી હોય છે. પરંતુ સ્માર્ટ સિટીના અમદાવાદ અધિકારીઓ અને પદાધિકારીઓની ટૂંકી દ્રષ્ટિના લીધે તેને ક્યારે પોતાના વાહનોના કાફલામાં પેટ્રોલ-ડીઝલના બદલે ઈવી સામેલ કરવાનો સ્માર્ટ વિચાર આવ્યો નહીં! અમદાવાદ મ્યુનિસિપલ પાસે હાલ અધિકારીઓ, પદાધિકારીઓને અપાતી વૈભવી ગાડીઓ, ફિલ્ડમાં જવા માટે વપરાતી વાન સહિત કુલ ત્રણેક હજાર વાહનો છે. જેના પાછળ છેલ્લાં પાંચ વર્ષમાં એક કરોડ લીટર ઈંધણ અને 110 કરોડ રૂપિયાનો ધુમાડો કરાયો છે.

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ફિલ્ડ વિઝિટમાં જ કાપ મૂકવો પડે તેવી સ્થિતિ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0