ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર

Apr 23, 2026 - 11:30
ઇતરીયા ગામે જુગાર રમતા 2 શખ્સ પકડાયા 3 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર -  ગઢડા પોલીસે ઇતરીયા ગઢડા રોડ પર આવેલ વોંકળામાં દરોડો પાડી જુગાર રમતા ઉદય શીવકુભાઇ ખાચર,છગન ઉર્ફ માસ્તર મેરામભાઇ ધોરાળીયાને પટમાં પડેલા રોકડા રૃ.૧૦૬૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે વીભા જગાભાઇ બારડ,નારણ સોમાભાઇ વાટુકીયા,ભરત કેશુભાઇ જાદવ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે પોલીસે પાંચ ઇસમ વિરૃધ્ધ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0