આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા, બેના મોત
Ahmedabad Mumbai Bullet Train Project Accident : સુરતમાં મેટ્રોની કામગીરીમાં દુર્ઘટના બાદ હવે આણંદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં દુર્ઘટના સામે આવી છે. આણંદના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી, આ દરમિયાન બ્રિજ પર ગડરનો ભાગ ધરાશાયી થતાં કોંક્રિટના કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે શ્રમિકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જ્યારે હજુ એક શ્રમિકની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહીસાગર બ્રિજ પર લોખંડની ગડર નાખવાની અને પથ્થરો બેસાડવાની કામગીરી ચાલી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -