આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ACB On Former Anand Additional Collector: ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકીબહેન વ્યાસ વિરુદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી
ACB દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કેતકીબહેન વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવક કરતાં અધધ મિલકતો એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ રૂપિયા 3,56,03,910ની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 64.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

