આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સૌ કોઈ તેમના ઘેર અગાશી પરથી નરી આંખે પણ નિહાળી શકશે
રેરેસ્ટ ઓફ ઓફ ધ રેરેસ્ટ ઘટના સ્થાનિક ખગોળ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
ભાવનગર - ભાવનગર શહેરના આકાશના નિરીક્ષણમાં રસ ધરાવતા નાગરિકો માટે આગામી તા.૧૮ એપ્રિલ સુધી આઠ દિવસ અનોખા અવસરનું આયોજન કરવામાં આવેલ છે. એક સાથે બંને સ્પેસ સ્ટેશન જોવા મળવુ તે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ ઘટના નિહાળવાની અમૂલ્ય તક નાગરિકોને મળશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

