આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત

May 20, 2026 - 08:30
આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારી કોલેજ દ્વારા કોન્ટ્રાક્ટ પરના કર્મચારી સામે ફોજદારી

રોગી કલ્યાણ સમિતિના ૧૫ ચેકમાં ચેડાં પગાર, દર્દી સારવાર માટેની ગ્રાન્ટ ગુપચાવીને પોતાનાં ખાતાંમાં જમા કરાવી કૌભાંડ

જામનગર: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા રોગી કલ્યાણ સમિતિના ચેકમાં ફરફાર કરી રૂપિયા ૧.૩૬ કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ અંગે સંસ્થાના જવાબદાર અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0