અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર

May 11, 2026 - 03:00
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં દરિયાઈ માર્ગે લવાયેલા વિદેશી દારૂના મસમોટા જથ્થા પર સ્ટેટ મોનિટરિંગ સેલે(SMC)એ દરોડો પાડી 4 આરોપીઓને દબોચી લીધા છે. સમગ્ર મામલે પોલીસે 22 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી ફરાર 11 શખસોને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

માછીમારીની બોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દમણથી દરિયાઈ માર્ગે એક માછીમારીની ફિશિંગ બોટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0