અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

May 17, 2026 - 17:30
અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake Pan Masala Factory Busted in Ahmedabad: અમદાવાદ સિટી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઓઢવ વિસ્તારમાં દરોડો પાડીને એક નામચીન બ્રાન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતા ગેરકાયદે કારખાનાનો પર્દાફાશ કર્યો છે. બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી પાન મસાલા બનાવી માર્કેટમાં વેચવાના આ કૌભાંડમાં પોલીસે એક શખસની રંગેહાથ ધરપકડ કરી છે. ઘટનાસ્થળેથી પેકિંગ મશીનરી અને કાચા માલ સહિત કુલ 3,34,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કોપીરાઈટ ભંગની ફરિયાદના આધારે દરોડો

આ સમગ્ર મામલે ડુપ્લિકેટ મેન્યુફેક્ચરિંગ અને કોપીરાઈટ ભંગની તપાસ માટે ઓથોરાઈઝ્ડ કંપનીના પ્રોપરાઈટર હિરેન પટેલે (ઉં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0