અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, 'ઓપરેશન અનામત' આંદોલન ઉગ્ર બન્યું

Aug 19, 2025 - 16:00
અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, 'ઓપરેશન અનામત' આંદોલન ઉગ્ર બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ex-Armymen Protet in Ahmedabad : ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલતા 'ઓપરેશન અનામત' આંદોલનનો આજે  23મો દિવસ છે અને આ આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરમાં મહારેલીની પરવાનગી ન મળતાં અને પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવતાં માજી સૈનિકોએ અમદાવાદનો માર્ગ અપનાવ્યો હતો.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરી હતી, જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આશરે 1000થી વધુ માજી સૈનિકો અમદાવાદ પહોંચ્યા અને રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0