અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું

Apr 11, 2026 - 02:00
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Dosa Death Case: અમદાવાદમાં ઢોંસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક આવી રહ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. મૃતક બાળકીઓના પિતાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા ACP કચેરીઓ લઈ જવાયા હતા. જ્યાં તેની દોઢ કલાક સુધી અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ માતાનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, માતા-પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ અને ઝિંકની વધુ માત્રા મળ્યા બાદ આ મામલો હવે વધુ ગૂંચવણ ભર્યો થઈ ગયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0