અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા

Jan 7, 2026 - 00:30
અમદાવાદમાં બુલડોઝર એક્શન: કાલુપુર અને અસારવામાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા, જાહેર માર્ગો ખુલ્લા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.  કાલુપુર અને અસારવાના ગીચ વિસ્તારોમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. તંત્રએ નોટિસ બાદ પણ દબાણો દૂર કરવામાં ન આવતા હવે કડક રાહે કામ લેવામાં આવ્યું, જેના ભાગરૂપે  કાલુપુર 7 કોમર્શિયલ અને અસારવામાં 5 ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે.

AMCનું બુલડોઝર ફરી વળ્યું

કાલુપુરના ખાડિયા વોર્ડમાં આવતા મીરઘાવાડ અને પાંચકુવા દરવાજાથી સાઉથ રેવડી બજાર રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે 4200 ચોરસ ફૂટમાં ફેલાયેલી કુલ 7 કોમર્શિયલ દુકાનોનું બાંધકામ બિન પરવાનગી અને રોડ પર દબાણ કરીને કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0