અમદાવાદમાં બુટલેગરો બેફામ! શહેરકોટડામાં ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

Apr 23, 2026 - 19:00
અમદાવાદમાં બુટલેગરો બેફામ! શહેરકોટડામાં ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Seized Ahmedabad: ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પોલીસ કડક સુરક્ષાના દાવા કરી રહી છે, ત્યારે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. શારદાબેન હોસ્પિટલ પાસે એક ખંડેર મકાનમાંથી દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે દરોડો પાડીને 56 બોટલ દારૂ-બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છે.

વીડિયો વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

શહેરકોટડા વિસ્તારના ઠાકોરવાસમાં આવેલા એક ખુલ્લા ખંડેર મકાનમાં અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો, જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0