અમદાવાદમાં ફ્લાયઓવર નીચે બનશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર: બોક્સ ક્રિકેટ-ટેબલ ટેનિસ અને ગાર્ડનની સુવિધા
Ahmedabad News : અમદાવાદમાં આવેલાં દિનેશ ચેમ્બર ફલાય ઓવર, રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર, અંજલી ફલાય ઓવરબ્રિજ સહીતના આઠ બ્રિજ નીચે આવેલાં અંડરસ્પેસ એરિયામાં રૂપિયા 37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે. બ્રિજ નીચે આવેલી જગ્યામાં લેન્ડ સ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોક્સ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંકશન પાસે નેશનલ હાઈવે ઓથોરીટીની પરમિશન મળ્યા પછી આયોજન કરવામાં આવશે.શહેરના ફ્લાયઓવર નીચે બનશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજ નીચે આવેલાં અંડર સ્પેસની જગ્યામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનાવવા રૂપિયા 37.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદમાં આવેલાં દિનેશ ચેમ્બર ફલાય ઓવર, રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર, અંજલી ફલાય ઓવરબ્રિજ સહીતના આઠ બ્રિજ નીચે આવેલાં અંડરસ્પેસ એરિયામાં રૂપિયા 37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે. બ્રિજ નીચે આવેલી જગ્યામાં લેન્ડ સ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોક્સ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંકશન પાસે નેશનલ હાઈવે ઓથોરીટીની પરમિશન મળ્યા પછી આયોજન કરવામાં આવશે.
શહેરના ફ્લાયઓવર નીચે બનશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજ નીચે આવેલાં અંડર સ્પેસની જગ્યામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનાવવા રૂપિયા 37.