અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કેટલાંક રસ્તાઓના કટ બંધ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં હાલ ટ્રાફિક સમસ્યા પોલીસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. ત્યારે હાલ પોલીસ કમિશનરે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ કરીને ટ્રાફિક સમસ્યા ધરાવતા વિવિધ પોઇન્ટની ચર્ચા કરીને મહત્વના સુધારા અમલમાં મુક્યા છે. જેમાં નારોલ-પીરાણા, સરખેજ-જુહાપુરા, પલેડિયમ મોલ સહિતના મહત્વના ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુચન કરાયા છે.
અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટફિક સમસ્યા ખુબ જ ગંભીર બની રહી છે. જે અનુસંધાનમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓને પોલીસ કમિશનર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

