અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે

Feb 23, 2026 - 13:00
અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad liquor seizure 2025

Ahmedabad liquor seizure 2025: અમદાવાદમાં વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં દારૂ ઝડપાવવાના પ્રમાણમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2024માં રૂપિયા 6.96 કરોડની કિંમતનો દારૂ પકડાયો હતો, જે આંકડો વર્ષ 2025માં વધીને રૂપિયા 13.62 કરોડથી વધુ પર પહોંચ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2025 દરમિયાન શહેરમાંથી રૂપિયા 3.88 કરોડની કિંમતના માદક દ્રવ્યો અને ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0