અમદાવાદના પેલેડિયમ મોલ પાસે તલવારો વડે આતંક મચાવવાનો કેસ, પોલીસે 5ને ઝડપી પાડ્યા
Mob Attacks Near Palladium Mall Case : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાંક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે 5 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -