અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

Feb 19, 2026 - 11:30
અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Fire News: અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.

માહિતી અનુસાર યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં આ આગ લાગી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0