અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કથિત સુસાઈડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ

Nov 19, 2025 - 22:30
અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કથિત સુસાઈડ નોટમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક 28 વર્ષીય યુવકે મંગળવારે સાંજે ટ્રેન સામે કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હોવાની જાણ કરી છે, જેમાં મૃતકે નાણાકીય વિવાદોને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતકની ઓળખ ખોખરા વિસ્તારના રહેવાસી કિરીટ પંચાલ તરીકે થઈ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બનતા પહેલા કિરીટ એકલો રેલવે ટ્રેક તરફ જઈ રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે. તેના થોડા સમય બાદ જ તેણે આવનારી ટ્રેન સામે છલાંગ લગાવી હોવાનું કહેવાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0