અમદાવાદ હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Weather: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. આગામી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આકરા તાપથી લોકો ત્રસ્ત
રવિવારે (આઠમી જૂન) અમદાવાદમાં 40.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
What's Your Reaction?






