અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: સાયબર ગઠિયાઓ હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય વૃદ્ધ સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ. 53.70 લાખની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેડિંગમાં મોટો નફો મેળવવાની લાલચમાં વૃદ્ધે પોતાની જિંદગીની જમાપુંજી ગુમાવી દીધી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

