અમદાવાદ: રિક્ષામાં નજર ચૂકવી પેસેન્જરોના દાગીના-રોકડ સેરવી લેતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગીતામંદિર પાસેથી રિક્ષામાં બેઠેલા એક મુસાફરના પર્સમાંથી નજર ચૂકવીને લાખોના ઘરેણાં ચોરનાર બે શખસોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા શખસો પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ગુનામાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૂ.4.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

