અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Summer Special Train List: ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ વોર ફૂટિંગ પર કામગીરી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા માટે ઉધનાથી બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની 4 ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાઈ છે.
ઉનાળું વેકેશન દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા
ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્રએ સુરતના ઉધના અને મુંબઈથી વિવિધ રૂટ પર 5 નવી ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

