અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટે વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલી 3.48 કરોડની છેતરપિંડીના કેસમાં શુક્રવારે (12 ડિસેમ્બર) એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા આ કેસના મુખ્ય ચાર આરોપીઓને દોષિત જાહેર કરી 3 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે પ્રત્યેક દોષિતને 50,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.
વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલા રૂપિયા 3.48 કરોડની છેતરપિંડીના એક જૂના કેસમાં અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

