અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

Feb 28, 2026 - 23:30
અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bullet Train Project

Labourer Injured At Bullet Train Project Site Ahmedabad : અમદાવાદના વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક મજૂરને ગંભીર ઈજા થતાં અન્ય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે મજૂરો એકત્ર થયા ગઈ હતા. 

મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મજૂર ઊંચાઈથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું શ્રમિકોનું કહેવું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0