અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ આસિસ્ટન્ટની જુબાની
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Plane Crash: એક વર્ષ પહેલાં અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટના બાબતે બીજી એક રસપ્રદ માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલમાં એરક્રાફ્ટની ટેકનિકલ ખામી કે પાઇલટની ભૂલ અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. જો કે, હવે બીજો એક એવો અહેવાલ સામે આવ્યો છે જે આ દુર્ઘટનાની તપાસમાં મહત્ત્વનો સાબિત થઈ શકે એમ છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના મોર્ગ (શબઘર)માં પાઇલટ કૅપ્ટન સુમિત સભરવાલના મૃતદેહને સૌથી પહેલા લેબ આસિસ્ટન્ટે જોયો હતો. આ પ્રત્યક્ષદર્શીની જુબાની કૅપ્ટન સભરવાલની કર્તવ્યનિષ્ઠાની અજોડ કહાની બયાન કરે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

