અમદાવાદ: પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત

Mar 27, 2026 - 20:30
અમદાવાદ: પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Accident: અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે (27મી માર્ચ) અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પકવાન ઓવરબ્રિજ પર પૂરઝડપે આવી રહેલા કારચાલકે બાઈક સવાર વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક કારના બોનેટ અને એન્જિનના ભાગમાં ફસાઈ ગયું હોવા છતાં ચાલકે કાર ઊભી રાખવાને બદલે તેને હાઈવે પર દૂર સુધી ઢસડ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0