અમદાવાદ એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છંતાડયું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતા દાખવી જથ્થાને પકડી લીધો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

