અકસ્માતોને રોકવા ટ્રાફિક પોલીસ - R.T.O. અને માર્ગ મકાન વિભાગ હવે એક થશે!

ભુજમાં એસ.પી.ની બાઈક પેટ્રોલીંગની સફર બાદ તંત્રની આંખ ઉઘડીભુજ- નખત્રાણા- ભચાઉ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરાયું, વળાંક પર ઝાડી કટીંગ કરાશે, અંધારામાં લાઈટ લગાવી, ખાડાઓ પુરવા સહિતની કરાશે કામગીરી ભુજ: કચ્છમાં માર્ગ અકસ્માતોના બનાવોને રોકવા માટે હવે જિલ્લા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને આરએન્ડબી સંયુક્ત રીતે સાથે મળીને કામગીરી કરશે. પશ્વિમ કચ્છના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સુંડા ભુજ શહેરમાં બાઈક પર પેટ્રોલીંગમાં નીકળ્યા બાદ ખબર પડી કે શહેરના માર્ગો પરના સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા જ નથી જેથી, ટ્રાફિક પોલીસને સાથે રાખીને માર્ગ મકાન વિભાગની મદદથી ભુજના જુદા જુદા માર્ગો પર સફેદ પટ્ટા અને કેટલાઈઝ લગાવવાની કામગીરીના બીજા દિવસે આજરોજ ટ્રાફિક પોલીસ અને આરએન્ડબી વિભાગના અધિકારીઓએ ભુજ- નખત્રાણા તેમજ ભુજ- ભચાઉ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું અને આ હાઈવે પર સમયાંતરે થતા અકસ્માતોને રોકવા કેવા પ્રકારના પગલાં ભરી શકાય તે અંગેનું સઘળું આયોજન ઘડી દેવાયું છે.

અકસ્માતોને રોકવા ટ્રાફિક પોલીસ - R.T.O. અને માર્ગ મકાન વિભાગ હવે એક થશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભુજમાં એસ.પી.ની બાઈક પેટ્રોલીંગની સફર બાદ તંત્રની આંખ ઉઘડી

ભુજ- નખત્રાણા- ભચાઉ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરાયું, વળાંક પર ઝાડી કટીંગ કરાશે, અંધારામાં લાઈટ લગાવી, ખાડાઓ પુરવા સહિતની કરાશે કામગીરી 

ભુજ: કચ્છમાં માર્ગ અકસ્માતોના બનાવોને રોકવા માટે હવે જિલ્લા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને આરએન્ડબી સંયુક્ત રીતે સાથે મળીને કામગીરી કરશે. પશ્વિમ કચ્છના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સુંડા ભુજ શહેરમાં બાઈક પર પેટ્રોલીંગમાં નીકળ્યા બાદ ખબર પડી કે શહેરના માર્ગો પરના સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા જ નથી જેથી, ટ્રાફિક પોલીસને સાથે રાખીને માર્ગ મકાન વિભાગની મદદથી ભુજના જુદા જુદા માર્ગો પર સફેદ પટ્ટા અને કેટલાઈઝ લગાવવાની કામગીરીના બીજા દિવસે આજરોજ ટ્રાફિક પોલીસ અને આરએન્ડબી વિભાગના અધિકારીઓએ ભુજ- નખત્રાણા તેમજ ભુજ- ભચાઉ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું અને આ હાઈવે પર સમયાંતરે થતા અકસ્માતોને રોકવા કેવા પ્રકારના પગલાં ભરી શકાય તે અંગેનું સઘળું આયોજન ઘડી દેવાયું છે.