Western Railway: ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, જાણો કેટલી ટ્રેનોને અસર
ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિતપાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર કેટલીક ટ્રેનો રદ્દ કરાઇ તો કેટલીક ના રુટ ડાયવર્ટ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પરના વાધરવા-માળીયા મિયાણા સેક્શનમાં વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ વિશેષ ટ્રેન વિરમગામ-ભુજ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડાયવર્ટ કરવામાં આવેલી 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ સામખિયાળી-રાધનપુર-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
- પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર
- કેટલીક ટ્રેનો રદ્દ કરાઇ તો કેટલીક ના રુટ ડાયવર્ટ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પરના વાધરવા-માળીયા મિયાણા સેક્શનમાં વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે.
સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ વિશેષ ટ્રેન વિરમગામ-ભુજ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરવામાં આવેલી
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ સામખિયાળી-રાધનપુર-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.