Western Railway દ્રારા અમદાવાદથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો રિસ્ટોર કરાઈ છે,જેમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોને સમાન સંરચના, સમય અને રૂટ પર ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. ફરી શરુ થનારી ટ્રેનો1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશ્યલ 5 માર્ચ 2025 થી 25 જૂન 2025 સુધી ચાલશે. 2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 7 માર્ચ 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે. 3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક 28 ફેબ્રુઆરી 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે. 4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ચાલશે. 5. ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશ્યલ 28 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી ચાલશે. 6. ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી ચાલશે. ઓનલાઈન પણ બુંકિગ થઈ શકશે ટ્રેન નંબર 09065 માટે બુકિંગ 29 જાન્યુઆરી 2025 થી અને 09447 માટે 3 ફેબ્રુઆરી 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ નું ફેબ્રુઆરી મહિનામાં પ્રસ્તાવિત (POH) મેન્ટનન્સ કાર્યને કારણે રદ રહેશે.15,16,22 અને 23 ફેબ્રુઆરીની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

Western Railway દ્રારા અમદાવાદથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો રિસ્ટોર કરાઈ છે,જેમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોને સમાન સંરચના, સમય અને રૂટ પર ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

ફરી શરુ થનારી ટ્રેનો

1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશ્યલ 5 માર્ચ 2025 થી 25 જૂન 2025 સુધી ચાલશે.

2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 7 માર્ચ 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.

3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક 28 ફેબ્રુઆરી 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.

4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ચાલશે.

5. ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશ્યલ 28 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.

6. ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.

ઓનલાઈન પણ બુંકિગ થઈ શકશે

ટ્રેન નંબર 09065 માટે બુકિંગ 29 જાન્યુઆરી 2025 થી અને 09447 માટે 3 ફેબ્રુઆરી 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે 

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ નું ફેબ્રુઆરી મહિનામાં પ્રસ્તાવિત (POH) મેન્ટનન્સ કાર્યને કારણે રદ રહેશે.15,16,22 અને 23 ફેબ્રુઆરીની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.