VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર શહેરમાં તોફાની પવનના કારણે લાલ બંગલા ધોરી માર્ગ પર આવેલા માધવ દર્શન કોમ્પ્લેક્સનો વિશાળ ડોમ ઉડી જઈ ઝાડ અને વીજ તાર ઉપર લટકી પડ્યો હતો. જેમાં સર્જાયેલી જોખમી પરિસ્થિતિને તંત્ર દ્વારા ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી કામગીરી બાદ ડોમને સલામત રીતે જમીન પર ઉતારવામાં આવ્યો હતો.
જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો
મળતી માહિતી મુજબ, જામનગરમાં બુધવારે(13 મે) તેજ પવનના કારણે કોમ્પ્લેક્સની છત ઉપરનો વિશાળ ડોમ ઉડી ગયો હતો અને વીજ તાર તથા ઝાડની ડાળીઓ ઉપર લટકી પડ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

