VIDEO: ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણ ધરાશાયી, ઊંધા મોઢે પડેલા પૂતળાનું કરાયું દહન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhidham News : કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગુરુવારે (2 ઓક્ટોબર) ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ, દશેરાના તહેવારમાં ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણનું પૂતળું ધરાશાયી થયો હતો.
ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણ ધરાશાયી
What's Your Reaction?






