VIDEO: અમરેલીના જાફરાબાદમાં બે મકાન પર કડાકાભેર વીજળી પડી, જુઓ ચોંકાવનારા દ્રશ્યો

Aug 19, 2025 - 16:00
VIDEO: અમરેલીના જાફરાબાદમાં બે મકાન પર કડાકાભેર વીજળી પડી, જુઓ ચોંકાવનારા દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોમવારે (18મી ઓગસ્ટ) મોડી રાત્રે ગાજવીજ સાથેના વરસાદ ખબક્યો હતો. આ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી બે મકાનોને ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનોમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0