VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

Apr 15, 2026 - 23:00
VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વડોદરામાં વોર્ડ નંબર 11 બાદ વોર્ડ નંબર 2માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયું હતું. કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ ખેંચવા પહોંચ્યા હતા, ત્યારે સમા મામલતદાર કચેરીએ હોબાળો અને તોડફોડ થઈ હતી. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ કચેરીમાં તોડફોડ સાથે ધમાલ કરતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં ભાજપના નેતાઓ પણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0