VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગંભીર આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dediapada, Narmada News : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોની ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ વખતે વિવાદ કોઈ વહીવટી કામગીરીનો નહીં, પરંતુ તેમના અંગત લગ્નજીવનનો છે. TDOની પત્નીએ પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ દહેજ અને મારઝૂડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જ્યારે સામી બાજુ TDOએ પણ પત્ની સામે ગંભીર વળતા આક્ષેપો કર્યા છે. આ મામલો હવે પોલીસ સ્ટેશન અને મીડિયા સુધી પહોંચ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

