VIDEO: આજે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર

Jun 21, 2026 - 05:30
VIDEO: આજે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Police On NEET UG Re-Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં રવિવારે(21 જૂન, 2026) NEET UG 2026ની પુનઃ પરીક્ષા યોજાશે. ગુજરાતમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને કોઈ પ્રકારે ગેરરીતિ કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે.

પરીક્ષામાં સુરક્ષાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સફળ આયોજન માટે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ NTA અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સતત સંપર્ક અને સંકલનમાં રહીને કામ કરી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0