VIDEO : અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bagodara Highway in Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત દયનિય બની છે. ખાસ કરીને, સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડાં પડ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ હાઈવે પર જાણે મોતનો ખાડો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: પંચમહાલઃ ભારે વરસાદના કારણે મોડી રાત્રે ધરાશાયી થયું મકાન, કાટમાળમાં દટાતા મહિલાનું મોત
અકસ્માતોમાં વાહનોને મોટું નુકસાન
What's Your Reaction?






