Vav By Election: વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતુ. ત્યારે આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે.વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે. ચૂંટણીપંચ આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરશે. ફોર્મમાં બાકી રહેલી વિગતો પૂરી કરવાનો અંતિમ દિવસ આજે છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 30 ઓક્ટોબરે છે. મળતી માહિતી મુજબ આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવનાર છે. જેમાં વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજે કરવામાં આવશે.વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભર્યા છે. જેની ચકાસણી આજે કરવામાં આવશે. ત્યારે આ તમામ ફોર્મની ચકાસણી દરમિયાન કેટલા ફોર્મ રહેશે અથવા કેટલા ફોર્મ રદ થશે તે જાણવા મળશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત અને ભાજપ અને કોંગ્રેસમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભર્યા છે. ત્યારે વાવ વિધાનસભામાં માવજી પટેલે ફોર્મ ભરતા ચૂંટણી લડે તેવી શક્યતામાં ત્રિ પંખીઓ જંગ થઈ શકે તેમ દેખાઇ રહ્યું છે.

Vav By Election: વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. ઉપરાંત થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતુ. ત્યારે આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે. ચૂંટણીપંચ આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરશે. ફોર્મમાં બાકી રહેલી વિગતો પૂરી કરવાનો અંતિમ દિવસ આજે છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 30 ઓક્ટોબરે છે. મળતી માહિતી મુજબ આજરોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ફોર્મની ચકાસણી કરવામાં આવનાર છે. જેમાં વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જે તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજે કરવામાં આવશે.

વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ કુલ 27 ફોર્મ ભર્યા છે. જેની ચકાસણી આજે કરવામાં આવશે. ત્યારે આ તમામ ફોર્મની ચકાસણી દરમિયાન કેટલા ફોર્મ રહેશે અથવા કેટલા ફોર્મ રદ થશે તે જાણવા મળશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત અને ભાજપ અને કોંગ્રેસમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભર્યા છે. ત્યારે વાવ વિધાનસભામાં માવજી પટેલે ફોર્મ ભરતા ચૂંટણી લડે તેવી શક્યતામાં ત્રિ પંખીઓ જંગ થઈ શકે તેમ દેખાઇ રહ્યું છે.