Valsad માં રોજગાર મેળાનું આયોજન, યુવાનો AI, ડ્રોન અને રોબોટિક્સ જેવા 12 નવા કોર્સ શીખશે

Aug 14, 2025 - 15:30
Valsad માં રોજગાર મેળાનું આયોજન, યુવાનો AI, ડ્રોન અને રોબોટિક્સ જેવા 12 નવા કોર્સ શીખશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને ધરમપુર નગર રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને એક ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડવાનો અને નોકરીદાતાઓને તેમની માંગ મુજબનું માનવબળ ઉપલબ્ધ કરાવવાનો હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0