Valsad જિલ્લાના કપરાડામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, લોકોના ઘરને થયું મોટું નુકસાન

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદમાં વૃક્ષો-વીજપોલ ધરાશાયી હતા તેમજ 8 થી 10 ગામોમા 200થી વધુ ઘરોમાં નુકસાન સર્જાયું હતું કપરાડા અને પારડીના બંને નેશનલ હાઇવે મોડી રાત સુધી બંધ રહ્યા હતા તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઇ લોકોને ભારે હાલાકી સર્જાઈ હતી મોટા ભાગના લોકોના ઘરોમા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ઘરોના પતરા પણ ઉડયા ગતરોજ મોડી સાંજે વલસાડ જિલ્લાના કપરાડા અને પાડી તાલુકામાં વાવાઝોડા સાથે પડેલા વરસાદે ખાના ખરાબી સર્જી હતી પાડી તેમજ કપડા તાલુકામાં 8 થી 10 જેટલા ગામોમાં વૃક્ષો પડ્યા તેમજ વીજ પોલ ધરાશાયી થયા હતા મોટાભાગના ઘરો પર વૃક્ષોને વીજપોલ પડ્યા હતા મોટાભાગના ગામોમાં ઘરોના પતરા પણ ઉડ્યા હતા જેને લઈને લાખો રૂપિયાનું નુકસાન ગામ લોકોને થયું છે ગઈકાલ મોડી સાંજ થી 8 થી 10 જેટલા ગામોમાં અંધારપટ છવાયું હતું અને વીજળી વગર લોકોએ રાતવાસો કર્યો હતો. નેશનલ હાઈવે પણ કરાયા હતા બંધ પારડી તાલુકા તેમજ કપડા તાલુકાના આઠ થી 10 જેટલા ગામોમાં વાવાઝોડાએ સર્જેલા ખાના ખરાબી બાદ વહીવટી તંત્રએ પોતાની કામગીરી શરૂ કરી 40થી વધુ ટીમો ગામોમાં ઉતારી હતી જેમાં વન વિભાગ અને વીજ વિભાગ કામે લાગ્યું હતું વહેલી તકે મોડી રાત સુધી બંને નેશનલ હાઇવે ખુલ્લા કરવામાં આવ્યા હતા તેમજ ત્યારબાદ સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ હતી જિલ્લા કલેકટરે મોડી સાંજથી તમામ બંને તાલુકાના અધિકારીઓ તેમજ વન વિભાગ અને વીજભાગના અધિકારીઓ સાથે સંકલન રાખી કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવાના આદેશ પણ આપ્યા હતા. લોકોએ જાતે હટાવ્યા વૃક્ષો પારડી તાલુકાને કપરાડા તાલુકામાં થયેલી ખાના ખરાબી બાદ લોકોએ વરસાદમાં રાત વિતાવી તેમજ લોકો પોતે પણ પોતાના ઘર પર પડેલા વૃક્ષ હટાવવાની કામગીરી કર્યા હતા ત્યારે કેટલીક જગ્યા ઉપર ફરિયાદો ઉઠી હતી કે વહીવટી તંત્ર દ્વારા કોઇ પ્રકારની મદદ આવી નથી જેથી પોતે તેઓએ પોતાના ઘરોમાં કામ કરવાની ફરજ પડી હતી ત્યારે હાલ તો લોકો પોતાના ઘરોમાં થયેલા નુકસાનના સર્વેની માંગણી કરી રહ્યા છે.

Valsad જિલ્લાના કપરાડામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, લોકોના ઘરને થયું મોટું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદમાં વૃક્ષો-વીજપોલ ધરાશાયી હતા તેમજ 8 થી 10 ગામોમા 200થી વધુ ઘરોમાં નુકસાન સર્જાયું હતું કપરાડા અને પારડીના બંને નેશનલ હાઇવે મોડી રાત સુધી બંધ રહ્યા હતા તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઇ લોકોને ભારે હાલાકી સર્જાઈ હતી મોટા ભાગના લોકોના ઘરોમા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

ઘરોના પતરા પણ ઉડયા

ગતરોજ મોડી સાંજે વલસાડ જિલ્લાના કપરાડા અને પાડી તાલુકામાં વાવાઝોડા સાથે પડેલા વરસાદે ખાના ખરાબી સર્જી હતી પાડી તેમજ કપડા તાલુકામાં 8 થી 10 જેટલા ગામોમાં વૃક્ષો પડ્યા તેમજ વીજ પોલ ધરાશાયી થયા હતા મોટાભાગના ઘરો પર વૃક્ષોને વીજપોલ પડ્યા હતા મોટાભાગના ગામોમાં ઘરોના પતરા પણ ઉડ્યા હતા જેને લઈને લાખો રૂપિયાનું નુકસાન ગામ લોકોને થયું છે ગઈકાલ મોડી સાંજ થી 8 થી 10 જેટલા ગામોમાં અંધારપટ છવાયું હતું અને વીજળી વગર લોકોએ રાતવાસો કર્યો હતો.


નેશનલ હાઈવે પણ કરાયા હતા બંધ

પારડી તાલુકા તેમજ કપડા તાલુકાના આઠ થી 10 જેટલા ગામોમાં વાવાઝોડાએ સર્જેલા ખાના ખરાબી બાદ વહીવટી તંત્રએ પોતાની કામગીરી શરૂ કરી 40થી વધુ ટીમો ગામોમાં ઉતારી હતી જેમાં વન વિભાગ અને વીજ વિભાગ કામે લાગ્યું હતું વહેલી તકે મોડી રાત સુધી બંને નેશનલ હાઇવે ખુલ્લા કરવામાં આવ્યા હતા તેમજ ત્યારબાદ સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ હતી જિલ્લા કલેકટરે મોડી સાંજથી તમામ બંને તાલુકાના અધિકારીઓ તેમજ વન વિભાગ અને વીજભાગના અધિકારીઓ સાથે સંકલન રાખી કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવાના આદેશ પણ આપ્યા હતા.


લોકોએ જાતે હટાવ્યા વૃક્ષો

પારડી તાલુકાને કપરાડા તાલુકામાં થયેલી ખાના ખરાબી બાદ લોકોએ વરસાદમાં રાત વિતાવી તેમજ લોકો પોતે પણ પોતાના ઘર પર પડેલા વૃક્ષ હટાવવાની કામગીરી કર્યા હતા ત્યારે કેટલીક જગ્યા ઉપર ફરિયાદો ઉઠી હતી કે વહીવટી તંત્ર દ્વારા કોઇ પ્રકારની મદદ આવી નથી જેથી પોતે તેઓએ પોતાના ઘરોમાં કામ કરવાની ફરજ પડી હતી ત્યારે હાલ તો લોકો પોતાના ઘરોમાં થયેલા નુકસાનના સર્વેની માંગણી કરી રહ્યા છે.