Vadodaraના ઈલોરા પાર્ક ફલેટમાં આગ લાગતા વૃદ્ધા થઈ ગયા ભડથું
વડોદરામાં ઈલોરા પાર્કના LIG ફ્લેટમાં આગ લાગી હતી,ફ્લેટમાં ત્રીજા માળે રહેતા આધેડનું આગમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આધેડ વિકલાંગ હોવાથી બહાર ના નીકળી શક્યા જેના કારણે તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે.આગની લપેટમાં રવીન્દ્ર શર્માનું મોત થયું છે અને ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે. શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન વડોદરાના ઈલોરા પાર્કમાં આગ લાગી હતી જેમાં વિકલાંગ વ્યકિત ઘરની બહાર નીકળી નહી શકતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ.શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે,આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરની બહાર વ્યકિત નીકળી શકયા નહી જેના કારણે તેમનું ઘરમાં જ મોત થયું છે,ફાયર વિભાગે આગને કાબુમાં લીધી અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો છે.પ્રાથમિક માહિતી અનુસાર વાત કરવામા આવે તો વૃદ્ધાના પુત્ર અમેરિકા રહે છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ ફલેટમાં પહોંચી હતી અને તપાસ હાથધરી હતી,વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,ત્યારે FSLની મદદથી રીપોર્ટ પણ લેવામાં આવ્યો છે જેમાં આગ લાગવાનું સાચું તારણ સામે આવશે.હાલમાં તો પરિવારના સભ્યોના નિવેદન તેમજ આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે,વૃદ્ધાના મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,આસપાસના સ્થાનિકોનું માનવું છે કે ઘરમાં શોર્ટસર્કીટ થયું અને આગ લાગી. ઘરમાં આગ લાગવાનું કારણ મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ઈલોરા પાર્કના LIG ફ્લેટમાં આગ લાગી હતી,ફ્લેટમાં ત્રીજા માળે રહેતા આધેડનું આગમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આધેડ વિકલાંગ હોવાથી બહાર ના નીકળી શક્યા જેના કારણે તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે.આગની લપેટમાં રવીન્દ્ર શર્માનું મોત થયું છે અને ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે.
શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન
વડોદરાના ઈલોરા પાર્કમાં આગ લાગી હતી જેમાં વિકલાંગ વ્યકિત ઘરની બહાર નીકળી નહી શકતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ.શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે,આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરની બહાર વ્યકિત નીકળી શકયા નહી જેના કારણે તેમનું ઘરમાં જ મોત થયું છે,ફાયર વિભાગે આગને કાબુમાં લીધી અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો છે.પ્રાથમિક માહિતી અનુસાર વાત કરવામા આવે તો વૃદ્ધાના પુત્ર અમેરિકા રહે છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ ફલેટમાં પહોંચી હતી અને તપાસ હાથધરી હતી,વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,ત્યારે FSLની મદદથી રીપોર્ટ પણ લેવામાં આવ્યો છે જેમાં આગ લાગવાનું સાચું તારણ સામે આવશે.હાલમાં તો પરિવારના સભ્યોના નિવેદન તેમજ આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે,વૃદ્ધાના મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે,આસપાસના સ્થાનિકોનું માનવું છે કે ઘરમાં શોર્ટસર્કીટ થયું અને આગ લાગી.
ઘરમાં આગ લાગવાનું કારણ
મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.