Vadodara: ગણેશ મંડળો અને પોલીસ વિભાગ સામસામે, 3 દિવસનું અલ્ટીમેટમ
આજે ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેવાશે જન્માષ્ટમી સુધી આગમન યાત્રા પર પ્રતિબંધથી રોષ અગાઉ રજૂઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા વડોદરામાં ગણેશ મંડળો અને પોલીસ વિભાગ સામસામે છે. આજે ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેવાશે. જન્માષ્ટમી સુધી આગમન યાત્રા પર પ્રતિબંધથી રોષ છે. અગાઉ રજૂઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા. પોલીસ કમિશનર ન મળતા આજે ફરી મિટિંગ થશે. ગણેશ મંડળોનું પોલીસ વિભાગને 3 દિવસનું અલ્ટીમેટમ છે. મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં ગણેશ મંડળો અને પોલીસ વિભાગ સામ સામે છે. તેમાં આજે પોલીસ વિભાગ ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેશે. તેમાં જન્માષ્ટમી સુધી ગણેશ મંડળોને આગમન યાત્રા પર પ્રતિબંધ લાદી દેતા રોષ ફેલાયો છે. અગાઉ ગણેશ મંડળો રજુઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા. તેમાં પોલીસ કમિશનર ન મળતા આજે ફરી મિટિંગ થશે. ગણેશ મંડળોનું પોલીસ વિભાગને 3 દિવસનું અલ્ટીમેટમ હતુ. વડોદરામાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી તા.7મી સપ્ટેમ્બરથી દસ દિવસ માટે ગણેશજી આતિથ્ય માણવા આવી રહ્યા છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો છે.અગાઉ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી પોલીસ કમિશનરે અગાઉ ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી. જેમાં ડીજેના વોલ્યુમ, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન,નિર્ધારિત રૃટ પર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા હતા. પરંતુ શ્રીજીની આગમનયાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી.પોલીસે તા.27મી ઓગષ્ટ પછી જ આગમનયાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતા મંડળોએ અસહમતિ દાખવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આજે ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેવાશે
- જન્માષ્ટમી સુધી આગમન યાત્રા પર પ્રતિબંધથી રોષ
- અગાઉ રજૂઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા
વડોદરામાં ગણેશ મંડળો અને પોલીસ વિભાગ સામસામે છે. આજે ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેવાશે. જન્માષ્ટમી સુધી આગમન યાત્રા પર પ્રતિબંધથી રોષ છે. અગાઉ રજૂઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા. પોલીસ કમિશનર ન મળતા આજે ફરી મિટિંગ થશે. ગણેશ મંડળોનું પોલીસ વિભાગને 3 દિવસનું અલ્ટીમેટમ છે.
મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં ગણેશ મંડળો અને પોલીસ વિભાગ સામ સામે છે. તેમાં આજે પોલીસ વિભાગ ગણેશજીની આગમન સવારી અંગે નિર્ણય લેશે. તેમાં જન્માષ્ટમી સુધી ગણેશ મંડળોને આગમન યાત્રા પર પ્રતિબંધ લાદી દેતા રોષ ફેલાયો છે. અગાઉ ગણેશ મંડળો રજુઆત કરવા પોલીસ ભવન પહોંચ્યા હતા. તેમાં પોલીસ કમિશનર ન મળતા આજે ફરી મિટિંગ થશે. ગણેશ મંડળોનું પોલીસ વિભાગને 3 દિવસનું અલ્ટીમેટમ હતુ. વડોદરામાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી તા.7મી સપ્ટેમ્બરથી દસ દિવસ માટે ગણેશજી આતિથ્ય માણવા આવી રહ્યા છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો છે.
અગાઉ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી
પોલીસ કમિશનરે અગાઉ ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ યોજી હતી. જેમાં ડીજેના વોલ્યુમ, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન,નિર્ધારિત રૃટ પર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા હતા. પરંતુ શ્રીજીની આગમનયાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી.પોલીસે તા.27મી ઓગષ્ટ પછી જ આગમનયાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતા મંડળોએ અસહમતિ દાખવી છે.