Vadodara: મ્યુનિસિપલ કમિશનર અને SC-ST કર્મચારી સંઘના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી
કોન્ટ્રાક્ટ કર્મીઓની માગને લઈને બોલાચાલી થયેલ વારંવાર આંદોલન લઈને કેમ આવો છો કહેતા મામલો ગરમાયો શીતલ મિસ્ત્રી સહિત નગરસેવકોએ મામલો થાળે પાડ્યો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પર કર્મચારીસંઘે રોષ ઠાલવ્યો છે. કમિશનર અને SC-ST કર્મચારી સંઘના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોન્ટ્રાક્ટ કર્મીઓની માગને લઈને બોલાચાલી થયેલ. વારંવાર આંદોલન લઈને કેમ આવો છો કહેતા મામલો ગરમાયો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનર ફરી રોષનો ભોગ બન્યા વડોદરા મહાનગરપાલિકામાં 4 હજારથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે. જેથી આ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે એસ.સી. એસ.ટી. કર્મચારી સંઘના પ્રમુખ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવા કમિશનર કચેરીએ ગયા હતા. જેથી આ મુદ્દે કમિશનર દિલીપ રાણા ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, વારંવાર કેમ આંદોલન લઈને આવો છે તેમ કહેત પ્રમુખ અને તેમની સાથે આવેલા સભ્યો ગુસ્સે થઈ ગયા હતા. અને કમિશનરના આવા વર્તનના લીધે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નગરપાલિકામાં 18 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ પણ કાયમી નહીં કરાતા કર્મચારી સંઘ દ્વારા તેઓને કાયમી કરવા માંગણી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોન્ટ્રાક્ટ કર્મીઓની માગને લઈને બોલાચાલી થયેલ
- વારંવાર આંદોલન લઈને કેમ આવો છો કહેતા મામલો ગરમાયો
- શીતલ મિસ્ત્રી સહિત નગરસેવકોએ મામલો થાળે પાડ્યો
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પર કર્મચારીસંઘે રોષ ઠાલવ્યો છે. કમિશનર અને SC-ST કર્મચારી સંઘના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોન્ટ્રાક્ટ કર્મીઓની માગને લઈને બોલાચાલી થયેલ. વારંવાર આંદોલન લઈને કેમ આવો છો કહેતા મામલો ગરમાયો હતો.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર ફરી રોષનો ભોગ બન્યા
વડોદરા મહાનગરપાલિકામાં 4 હજારથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે. જેથી આ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે એસ.સી. એસ.ટી. કર્મચારી સંઘના પ્રમુખ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવા કમિશનર કચેરીએ ગયા હતા. જેથી આ મુદ્દે કમિશનર દિલીપ રાણા ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, વારંવાર કેમ આંદોલન લઈને આવો છે તેમ કહેત પ્રમુખ અને તેમની સાથે આવેલા સભ્યો ગુસ્સે થઈ ગયા હતા. અને કમિશનરના આવા વર્તનના લીધે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નગરપાલિકામાં 18 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ પણ કાયમી નહીં કરાતા કર્મચારી સંઘ દ્વારા તેઓને કાયમી કરવા માંગણી કરી હતી.