Vadodaraના ભાયલીમાં સગીરા સાથે બની સામૂહિક દુષ્કર્મની ઘટના, પોલીસ થઈ દોડતી
વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરાના મિત્રને પકડી રાખી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું છે.5 પૈકી 3 લોકોએ સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બાકીના લોકોએ દુષ્કર્મ આચર્યુ છે.ભાયલી વિસ્તારમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે,હાલ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ આદરી છે. સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં તપાસ તેજ ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયું દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,હાલમાં ઘટનાસ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ઘટના સ્થળેથી ચશ્મા અને ઝાંઝરની ઘુઘરી મળી આવી છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે તેમજ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે,આ ઘટનાની નોંધ વડોદારા શહેર પોલીસ કમિશનરે પણ લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં આરોપીઓ પણ ઝડપાઈ જશે. સમગ્ર ઘટના મામલે SP રોહન આનંદનું નિવેદન સમગ્ર ઘટનામાં એસપીનું કહેવું છે કે,ગઈકાલે મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,આ પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. પીડિતા પર પ્રાંતીય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે,સ્થળ પર ખૂબ જ અંધારું હતુ જેને લઈ આ ઘટના બની છે.અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી પીડિતા પરપ્રાંતિય છે મિત્ર મૂળ વડોદરાનો છે.આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા,ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ-ગેજેટ મળ્યા છે.જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે,શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે,ભોગ બનનારસાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરાના મિત્રને પકડી રાખી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું છે.5 પૈકી 3 લોકોએ સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બાકીના લોકોએ દુષ્કર્મ આચર્યુ છે.ભાયલી વિસ્તારમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે,હાલ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ આદરી છે.
સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં તપાસ તેજ
ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયું દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,હાલમાં ઘટનાસ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ઘટના સ્થળેથી ચશ્મા અને ઝાંઝરની ઘુઘરી મળી આવી છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે તેમજ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે,આ ઘટનાની નોંધ વડોદારા શહેર પોલીસ કમિશનરે પણ લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં આરોપીઓ પણ ઝડપાઈ જશે.
સમગ્ર ઘટના મામલે SP રોહન આનંદનું નિવેદન
સમગ્ર ઘટનામાં એસપીનું કહેવું છે કે,ગઈકાલે મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,આ પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.
પીડિતા પર પ્રાંતીય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે
આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે,સ્થળ પર ખૂબ જ અંધારું હતુ જેને લઈ આ ઘટના બની છે.અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી પીડિતા પરપ્રાંતિય છે મિત્ર મૂળ વડોદરાનો છે.આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા,ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ-ગેજેટ મળ્યા છે.જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે,શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે,ભોગ બનનાર
સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી