Vadodaraના પાદરાના ડબગા ગામે 15 યુવાનોને લાગ્યો વીજ કરંટ, એકનું નિપજયું મોત

વેરાઈ માતાના મંદિર પાસે બાંધતા હતા ગણેશ પંડાલ કરંટ લાગતા એક યુવાનનું ઘટનાસ્થળે મોત અન્ય 14 યુવાનોને કરંટ લાગતા પહોંચી ઈજા વડોદરાના પાદરાના ડબગા ગામે 15 યુવાનોને એક સાથે કરંટ લાગવાની ઘટના બની છે,જેમાં એક યુવાનું ઘટના સ્થળે મોત થયું છે,ગણેશજી ભગવાનની સ્થાપના કરવાને લઈ આ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે,14 યુવાનોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.લોખંડની એંગલ વીજલાઈનને અડી જતા બની ઘટના. લોંખડની એંગલ વીજવાયરને અડી વડોદરાના પાદરાના ડબગા ગામે લોંખડની એંગલ વીજ વાયરને અડી જતા 15 યુવકોનો કરંટ લાગ્યો છે જેમાં એક યુવાનનું મોત થયું છે.પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી,14 યુવાનોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,એક યુવાનનું મોત થતા પરિવારજનો તેમજ મિત્રોમાં શોકની લાગણી છવાઈ છે,પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત થયું છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો યુવાનનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના બની છે.ચોમાસાના સમય દરમિયાન વીજ કરંટ લાગાવાની ઘટના સૌથી વધુ બનતી હોય છે,ત્યારે ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી આવશે અને ઠેર-ઠેર લોકો મંડપ બાંધીને ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરશે,ત્યારે જયાં પાણી ભરાયું હોય અથવા તો જયા વધારે વીજ વાયરો એકસાથે નિકળતા હોય તેવી જગ્યાએ મંડપ નહી બાંધવો જોઈએ. સુરેન્દ્રનગરમાં પણ વીજ વાયરથી એક બાળકીનું મોત ધાંગધ્રાના હળવદ મેઇન રોડ ઉપર સાંજના સમયે PGVCLનો વીજ પ્રવાહ ચાલુ હતો. તે સમયે વીજ વાયર રોડ પર પડતા બે બાળકીને વીજ શોક લાગ્યો હતો.આ ઘટનામાં બે બાળકીનો તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,જયાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો તેમજ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

Vadodaraના પાદરાના ડબગા ગામે 15 યુવાનોને લાગ્યો વીજ કરંટ, એકનું નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેરાઈ માતાના મંદિર પાસે બાંધતા હતા ગણેશ પંડાલ
  • કરંટ લાગતા એક યુવાનનું ઘટનાસ્થળે મોત
  • અન્ય 14 યુવાનોને કરંટ લાગતા પહોંચી ઈજા

વડોદરાના પાદરાના ડબગા ગામે 15 યુવાનોને એક સાથે કરંટ લાગવાની ઘટના બની છે,જેમાં એક યુવાનું ઘટના સ્થળે મોત થયું છે,ગણેશજી ભગવાનની સ્થાપના કરવાને લઈ આ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે,14 યુવાનોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.લોખંડની એંગલ વીજલાઈનને અડી જતા બની ઘટના.

લોંખડની એંગલ વીજવાયરને અડી

વડોદરાના પાદરાના ડબગા ગામે લોંખડની એંગલ વીજ વાયરને અડી જતા 15 યુવકોનો કરંટ લાગ્યો છે જેમાં એક યુવાનનું મોત થયું છે.પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી ચાલી રહી,14 યુવાનોને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,એક યુવાનનું મોત થતા પરિવારજનો તેમજ મિત્રોમાં શોકની લાગણી છવાઈ છે,પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત થયું છે.


સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો

યુવાનનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના બની છે.ચોમાસાના સમય દરમિયાન વીજ કરંટ લાગાવાની ઘટના સૌથી વધુ બનતી હોય છે,ત્યારે ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી આવશે અને ઠેર-ઠેર લોકો મંડપ બાંધીને ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરશે,ત્યારે જયાં પાણી ભરાયું હોય અથવા તો જયા વધારે વીજ વાયરો એકસાથે નિકળતા હોય તેવી જગ્યાએ મંડપ નહી બાંધવો જોઈએ.

સુરેન્દ્રનગરમાં પણ વીજ વાયરથી એક બાળકીનું મોત

ધાંગધ્રાના હળવદ મેઇન રોડ ઉપર સાંજના સમયે PGVCLનો વીજ પ્રવાહ ચાલુ હતો. તે સમયે વીજ વાયર રોડ પર પડતા બે બાળકીને વીજ શોક લાગ્યો હતો.આ ઘટનામાં બે બાળકીનો તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,જયાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો તેમજ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.