USAના બિઝનેસમેન તરીકે ઓળખ આપી યુવતીને ફસાવી

ગાંધીનગરના કલોલમાં રહેતા શખ્સનું કૃત્ય યુવતીએ પાસપોર્ટ જોતાં આરોપીનો ભાંડો ફૂટયો, રિલેશનશીપ રાખવા દબાણ સાથે અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતોરાજકોટ, : ગાંધીનગરના કલોલમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં ચિરાગ પ્રહલાદભાઈ મેવાડા (ઉ.વ. 41)એ રાજકોટમાં રહેતી યુવતીને યુએસએના બિઝનેસમેન તરીકે ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથેના અંગત પળોના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

USAના બિઝનેસમેન તરીકે ઓળખ આપી યુવતીને ફસાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગરના કલોલમાં રહેતા શખ્સનું કૃત્ય યુવતીએ પાસપોર્ટ જોતાં આરોપીનો ભાંડો ફૂટયો, રિલેશનશીપ રાખવા દબાણ સાથે અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો

રાજકોટ, : ગાંધીનગરના કલોલમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં ચિરાગ પ્રહલાદભાઈ મેવાડા (ઉ.વ. 41)એ રાજકોટમાં રહેતી યુવતીને યુએસએના બિઝનેસમેન તરીકે ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથેના અંગત પળોના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.